GPSC Class 1 - 2 2018 Paper 1

Question 137
EASYCorrect: +1Incorrect: -1

ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૮ અન્વયે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાન(નો) ખરું(રાં) છે?

    a
    રાજ્ય, સેના અથવા વિદ્યા સંબંધિત સમ્માન સિવાય કોઈ ઉપાધિ પ્રદાન કરશે નહીં.
    b
    ભારતના કોઈ નાગરિક કોઈ વિદેશી રાજ્યની ઉપાધિનો સ્વીકાર નહીં કરે.
    c
    કોઈ વ્યક્તિ જે ભારતનો નાગરિક નથી, રાજ્યને આધિન લાભ અથવા કોઈ વિશ્વાસનું પદ ધારણ કરે છે ત્યારે વિદેશી રાજ્ય પાસે કોઈ ઉપાધિ રાષ્ટ્રપતિની સહમતી વિના સ્વીકારશે નહીં.
    d
    ઉપરોક્ત તમામ.