સર્વોચ્ય અદાલતના ઐતિહાસિક ચૂકાદાએ ભારતના બંધારણના અનુચ્છેદ ર૧ હેઠળ, કે જે જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો હક્ક નિશ્ચિત કરે છે, ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો છે. આ ચૂકાદો નીચેના પૈકી કયાં ક્ષેત્રૌને અસર કરશે?
૧. આઈ.પી.સી. કલમ ૩૭૭
૨. ઈચ્છામૃત્યુ