GPSC Class 1 - 2 2018 Paper 1

Question 149
EASYCorrect: +1Incorrect: -1

વૈધાનિક સંસ્થાઓ બાબતે નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન ખરું છે?

    a
    વૈધાનિક સંસ્થાઓ એવા કાનૂન દ્વારા ધડવામાં આવી છે કે જે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ પસાર કરી શકાય.
    b
    વૈધાનિક સંસ્થાઓ બંધારણના કાનૂન દ્વારા ધડવામાં આવી છે.
    c
    વૈધાનિક સંસ્થાઓ એવા કાનૂન દ્વારા ધડવામાં આવી છે કે જે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ પસાર કરી ના શકે.
    d
    ઉપરના પૈકી કોઈ નહીં.