GPSC Class 1 - 2 2018 Paper 1

Question 111
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. વિધાનસભાની ઓછામાં ઓછી એક તૃતીયાંશ સંખ્યાને આધીન વિધાન પરિષદનું કુલ સંખ્યાબળ ૪૦ સભ્યોથી વધવું ન જોઈએ.
૨. વિધાન પરિષદમાં મહત્તમ છઠ્ઠા ભાગના નામાંકિત સભ્યો હોઈ શકે છે. આ સભ્યોને રાષ્ટ્રપતિની ભલામણથી ગવર્નર દ્વારા નામાંકિત કરવામાં આવે છે.

    a
    ફક્ત ૧
    b
    ફક્ત ૨
    c
    બંને ૧ અને ૨
    d
    ૧ અને ૨ માંથી કોઈ નહીં