નીચે આપેલ વિધાનોમાંથી કયાં વિધાન ખરાં છે?
૧. રાજ્યપાલ, રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા ચોક્કસ પ્રકારના વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે.
૨. રાષ્ટ્પપતિ, રાજ્ય સરકારને નાણાકીય કટોકટી દરમિયાન નાણાં અને તેને લગતા અધિનિયમ વિચારણા માટે મોકલવા નિર્દેશ આપી શકે છે.
3. રાજ્યપાલ, ભારતના રાષ્ટ્રપતિની જેમ જ ‘અબાધિત અને કાયદો મોકુરી’ વીટો ધરાવે છે.