GPSC Class 1 - 2 2018 Paper 1

Question 48
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું(યાં) મંદિર(રો) ગિરનાર પર્વત ઉપર આવેલાં છે?
૧. નેમિનાથ જૈન મંદિર
૨. મલ્લિનાથ જૈન મંદિર
3. સંપ્રતિ રાજાનું મંદિર

    a
    ફક્ત ૧
    b
    ફક્ત ૨
    c
    ફક્ત ૨ અને ૩
    d
    ૧,૨ અને ૩