GPSC Class 1 - 2 2018 Paper 1

Question 122
DIFFICULTCorrect: +1Incorrect: -1

ભારતમાં રાષ્ટ્રીય પેન્શન યોજના (એન.પી.એસ.) સંદર્ભે નીચેનાં પૈકી કયું વિધાન ખદું નથી?

    a
    તે નિશ્ચિત પેન્શન લાભ યોજનાની ફેરબદલીમાં આવેલી છે.
    b
    તમામ નાગરિકોને સ્વૈચ્છિક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
    c
    તેનું નિયમન પેન્શન નિધિ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ દ્વારા થાય છે.
    d
    પેન્શન નિધિ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ અધિનિયમ ઈ.સ. ૨૦૦૩ માં ધડવામાં આવ્યો.