GPSC Class 1 - 2 2018 Paper 1

Question 45
MEDIUMCorrect: +1Incorrect: -1

ગુજરાતના ચિત્ર-વિચિત્ર મેળા સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. તે ગુભાખરી ગામે યોજાય છે.
૨. મેળાનું નામ શાંતનુ રાજાના પુત્રી ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યના નામ ઉપરથી પડયું છે.
3. હોળીના એક દિવસ પહેલા આ મેળો યોજાય છે.

    a
    ફક્ત ૧ 
    b
    ફક્ત ૨
    c
    ફક્ત ૧ અને ૨
    d
    ૧,૨ અને ૩