ભારતના સર્વોચ્ય ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા જારી કરવામાં આવેલ યાચિકાઓ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. બંદી પ્રત્યક્ષીકરણ આજ્ઞાપત્ર (The writ of Habeas Corpus) માત્ર જાહેર સંસ્થાઓ વિરૂધ્ધ જારી કરી શકાય.
૨. પરમાદેશ (મંડમ) (The writ of Mandamus) કોઈ વ્યક્તિ અથવા સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાય નહીં.
3. પ્રતિષેધ યાચિકા (The writ of prohibition) ફક્ત ન્યાયિક અથવા અર્ધ ન્યાયિક સત્તાધિકારી વિરૂધ્ધ જારી કરી શકાય.
૪. ઉત્પ્રેષણાદેેશ (The writ of Certiorari) કાયદાકીય સંસ્થા અને વ્યક્તિઓ સામે ઉપલબ્ધ છે.