GPSC Class 1 - 2 2018 Paper 1

Question 66
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેનું પૈકી કયું નાગર, દ્રવિડ અન વેસરનું ખરું વર્ણન છે?

    a
    ત્રણ મુખ્ય વંશીય સમુદાયો
    b
    ત્રણ ભાષાકીય વિભાગો
    c
    ત્રણ મુખ્ય ભારતીય મંદિરોની સ્થાપત્ય શૈલીઓ
    d
    સંગીત ધરાનાઓ