GPSC Class 1 - 2 2018 Paper 1

Question 32
MEDIUMCorrect: +1Incorrect: -1

મંદસૌર શિલાલેખ અને સ્કંદ ગુપ્તની ઇંદોર તાંબાની થાળી સૂચવે છે કે----------------

    a
    તેઓ વિવિધ કારીગરોના સમર્થ સમૂહો હતા
    b
    તેઓ આર્થિક રીતે સધ્ધર હતા
    c
    તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હતા
    d
    ઉપરોક્ત તમામ