GPSC Class 1 - 2 2018 Paper 1

Question 185
EASYCorrect: +1Incorrect: -1

100 કારીગરો એક કામ 50 દિવસમાં પૂર્ણ કરે છે. તેઓએ કામ શરુ કરી 10 દિવસ કામ કર્યા બાદ આ કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે વધુ 100 કારીગરી રોકવામાં આવે છે. તો બાકીનું કામ પૂર્ણ કરવા કેટલા દિવસ લાગશે?

    a
    15 દિવસ
    b
    20 દિવસ
    c
    25 દિવસ
    d
    30 દિવસ