GPSC Class 1 - 2 2018 Paper 1

Question 108
MEDIUMCorrect: +1Incorrect: -1

સંસદના સત્ર સંદર્ભે નીચેનાં પૈકી કયું વિધાન ખરું નથી?

    a
    તે અનિશ્ચિત કાળ માટે મોકુફ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. જ્યારે માત્ર મોકુફ અધ્યક્ષ। સ્પીકર દ્વારા થાય છે.
    b
    સત્રસમાપ્તિથી ગૃહનું સત્ર સમાપ્ત થાય છે, જ્યારે મોકુફીથી માત્ર બેઠક સમાપ્તિ થાય છે.
    c
    લોકસભાનું વિસર્જન ક્યાં તો આપમેળે અથવા રાષ્ટ્રપતિ દ્વારા થાય છે.
    d
    રાજ્યસભાનું વિઘટન થતું નથી કારણ કે તે કાયમી ગૃહ છે.