GPSC Class 1 - 2 2018 Paper 1

Question 29
MEDIUMCorrect: +1Incorrect: -1

સામાજિક-ધાર્મિક સંસ્થા _______ ના સહસ્થાપક સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ હતા.

    a
    માનવધર્મ સભા
    b
    પરમહંસ મંડળી
    c
    સત્ય મહિમા ધર્મ
    d
    ઉપરના પૈકી કોઈ નહીં.