GPSC Class 1 - 2 2018 Paper 1

Question 166
MEDIUMCorrect: +1Incorrect: -1

જો બે સંખ્યાઓનો સરવાળો 48 હોય તથા તેમનો ગુ.સા.અ અને લ.સા.અ અનુક્રમે 2 અને 286 હોય તો તે સંખ્યાઓની વ્યસ્ત સંખ્યાઓનો સરવાળી થશે.

    a
    1 / 143
    b
    12 / 143
    c
    24 / 143
    d
    ઉપરના પૈકી કોઈ નહીં