નીચેના પૈકી કયાં વિધાનો ભારતના ‘પક્ષાંતર કાયદા’ સંદર્ભે ખરાં છે?
૧. જો વ્યક્તિ નામાંકનના છ મહિનામાં જ અન્ય રાજકીય પક્ષમાં જોડાય તો, સંસદના એવા નામાંકિત સભ્યને ગેરલાયક ઠેરવવામાં આવે છે.
૨. જો એક અપક્ષ વિધાયક કોઈ રાજકીય પક્ષમાં જોડાય તો તે વ્યક્તિ સભ્યપદ ગુમાવશે.
3. અપક્ષ કોઈ પણ રાજકીય પક્ષને સમર્થન આપી શકે પણ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે નહીં.
૪. વિધાનસભામાં કોઈ રાજકીય પક્ષના એકમાત્ર સદસ્ય અન્ય રાજકીય પક્ષમાં જોડાશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે.