GPSC Class 1 - 2 2018 Paper 1

Question 195
MEDIUMCorrect: +1Incorrect: -1

બે સરખી લંબાઈની ગાડીઓ એક થાંભલાને અનુક્રમે 18 સેકન્ડ અને 12 સેકન્ડમાં પસાર કરે છે. જો તેઓ એકબીજી તરફ ગતિ કરે તો એકબીજીને પસાર કરતાં તેમને કેટલો સમય લાગશે?

    a
    75 / 8 સેકન્ડ
    b
    72 / 5 સેકન્ડ
    c
    18 સેકન્ડ
    d
    ઉપરના પૈકી કોઈ નહીં