GPSC Class 1 - 2 2018 Paper 1

Question 194
MEDIUMCorrect: +1Incorrect: -1

રાજેશ એક વર્તુળાકાર ક્ષેત્રની ફરતે 1 રાઉન્ડ પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, તથા સુમિત તેની ફરતે 6 રાઉન્ડ પ્રતિ કલાકની ઝડપે દોડે છે. જો બન્ને સવારે 7.40 વાગે એક જ દિશામાં ગતિની શરૂઆત કરે તો તેઓ એક બીજાને પ્રથમવાર ક્યારે મળશે?

    a
    સવારે 7.48 વાગે
    b
    સવારે 7.50 વાગે
    c
    સવારે 7.52 વાગે
    d
    ઉપરના પૈકી કોઈ નહીં