GPSC Class 1 - 2 2018 Paper 1

Question 128
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેનાં પૈકી કયાં વિધાનો બંધારણના ૪૪મા સુધારા અધિનિયમ (૧૯૭૮)ની જોગવાઈઓ છે?
૧. ન્યાયિક સમીક્ષા અને રિટના સંદર્ભે સર્વોચ્ય અદાલત અને ઉચ્ય અદાલતોના અધિકારક્ષેત્રને પુન:સ્થાપિત કર્યા.
૨. રાષ્દ્રીય કટોકટીના સંદર્ભે ‘આંતરિક વિરોધ’ના સ્થાન ‘સશસ્ત્ર બળવો’ શબ્દ પ્રયોગ.
3. પ્રધાનમંડળની લેખિત ભલામણથી જ રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે.
૪. મૂળભૂત અધિકારોની સૂચિમાંથી સંપત્તિનો અધિકાર કાઢી નાખ્યો છે અને તેને માત્ર કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે.

    a
    ફક્ત ૨ અને ૩
    b
    ફક્ત ૧ અને ૨ 
    c
    ફક્ત ૨,૩ અને ૪
    d
    ફક્ત ૧,૨ અને ૩