GPSC Class 1 - 2 2018 Paper 1

Question 93
EASYCorrect: +1Incorrect: -1

નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી?

    a
    બંધારણ દ્વારા ગૃહની મહત્તમ સંખ્યા ૫૫૨ ની કલ્પના કરવામાં આવી છે.
    b
    ૫૫૨ પૈકી, ૫૩૦ સભ્યો રાજ્યોનું અને ૨૦ સભ્યો કેન્દ્રીય પ્રદેશોનું ચૂંટણીઓ મારફતે પ્રતિનિધિત્વ કરે છે.
    c
    તમામ સંસદીય સમિતિઓના અધ્યક્ષનું નામાંકન અધ્યક્ષ (Speaker) દ્વારા થાય છે.
    d
    ઉપરના પૈકી કોઈ નહીં