રાજ્યસભાના અધ્યક્ષ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. તેઓ સંસદના બે ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરી શકતા નથી.
૨. તેઓ ગૃહના સભ્ય છે પણ પ્રથમ દૃષ્ટાંતે મત આપી શકે નહીં.
3. જ્યારે તેમના નિરસન માટેનો ઠરાવ વિચારણ હેઠળ હોય, ત્યારે તેઓ નિવેદન કરી શકે છે અને કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પરંતુ તેમને મતાધિકાર મળતો નથી.