GPSC Class 1 - 2 2018 Paper 1

Question 30
EASYCorrect: +1Incorrect: -1

ઈ. વી. રામાસ્વામી નાયકર ‘પેરિયાર’ના નેતૃત્વ હેઠળ દક્ષિણ ભારતમાં ઉદ્રુવેલી એક બિન-બ્રહ્માણ ચળવળને_______ કહે છે.

    a
    સ્વ-માન ચળવળ
    b
    ન્યાય ચળવળ
    c
    દ્રાવિડિયન ચળવળ
    d
    નીચી-જાતિ ચળવળ