GPSC Class 1 - 2 2018 Paper 1

Question 13
EASYCorrect: +1Incorrect: -1

એંગ્લો-મૈસુર વિગ્રહો સંબંધે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
૧. પહેલા એંગ્લો-મૈસુર વિગ્રહમાં હૈદરઅલી જીત્યો.
૨. એંગ્લો-મૈસુર બીજા વિગ્રહમાં ટીપુ સુલતાને બૈલીને હરાવ્યો.
3. એંગ્લો-મૈસુર ત્રીજા વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો.
૪. ચોથા એંગ્લો-મૈસુર વિગ્રહમાં ટીપુ સુલતાનને મારી નાખ્ચો.

    a
    ફક્ત ૧ અને ૪
    b
    ફક્ત ૧, ૨ અને ૪
    c
    ફક્ત ૧, ૩ અને ૪
    d
    ૧, ૨, ૩ અને ૪