નીચેના કોષ્ટકમાં પાંચ પ્રકારની ગાડીઓ A, B, C, D અને E ના 5 વર્ષમાં થયેલ કુલ ઉત્પાદનના આંકડાઓ આપેલ છે. આ માહિતીનો ઉપયોગ કરી આપેલા પ્રશ્નોના જવાબ આપો.
વર્ષ | A | B | C | D | E | F |
---|
1995 | 10500 | 10000
| 15600
| 08450
| 20500
| 65050
|
1996 | 12240
| 12570
| 18750
| 12975
| 12385
| 68920
|
1997 | 14650
| 14230
| 17460
| 14300
| 15440
| 76080
|
1998 | 16800
| 10500
| 16320
| 15500
| 09570
| 68690
|
1999 | 12400
| 16600
| 14300
| 16430
| 11110
| 70840 |
વર્ષ 1997 માં ઉત્પાદન થયેલ ગાડીઓનો મધ્યસ્થ કેટલો છે?