થિયોસોફિકલ સોસાયટી સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
૧. તેની સ્થાપના ઈ.સ. ૧૮૭૫માં મેડમ એચ. પી. બ્લાવાસ્તકી અને માજી અંગ્રેજ લશ્કર અધિકારી કર્નલ એચ. એસ. ઓલકોટ દ્વારા કરવામાં આવી હતી.
૨. તેનું ધ્યેય મનુષ્ય માટે સાર્વત્રિક ભાઈચારાને સિધ્ધ કરવાનું હતું.
3. પ્રાચીન ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસ પર સોસાયટીએ ધ્યાન કેન્દ્રિત કય્યું હતું.
૪. તેણે ગૂઢવિદ્યા પર ભાર મૂક્યો હતો.