નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
૧. ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ (૧૯૧૯) એ ભારતના સંધ જાહેર સેવા આયોગની સ્થાપના માટેની જોગવાઈ કરી.
૨. ભારતમાં સૌપ્રથમવાર સંધ જાહેર સેવા આયોગ ઈ.સ. ૧૯૨૬માં ઊભું કરવામાં આવ્યું.
3. ઈ.સ. ૧૯૫૦માં ભારતીય બંધારણનાં અસ્તિત્વ સાથે સમવાયી જાહેર સેવા આયોગ, સંધ જાહેર સેવા આયોગ તરીકે જાણીતું થયું.
૪. ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૭૮ અન્વયે સમવાયી જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો સંધ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો બન્યા.