વડોદરા સ્ટેટમાં સ્થાયી થયેલ અંગ્રેજી સેના અને ગાયકવાડી લશ્કર પર વાઘેરોએ ઈ.સ. ૧૮૫૮માં આક્રમણ કર્યું અને તેમને શરણે આવવાની ફરજ પાડી. દ્વારકા અને બેટ ઉપર વિદ્રોહીઓએ નિયંત્રણ મેળવ્યું. ત્યારબાદ દ્વારકાના રાજા અને વિદ્રોહીઓના નેતા તરીકે કોની ધોષણા કરવામાં આવી?