GPSC Class 1 - 2 2018 Paper 1

Question 121
EASYCorrect: +1Incorrect: -1

_______ સંબંધિત બાબતોમાં ભારતીય સંધ લોકસેવા આયોગ (યુ.પી.એસ.સી.)નો મત લેવામાં આવતો નથી.

    a
    નાગરિક સેવાઓ માટે ભરતી પધ્ધતિઓ
    b
    સનદી ક્ષમતામાં ભારત સરકાર હેઠળ સેવાઓ બજાવતા વ્યક્તિને અસર કરતી શિસ્તવિષયક બાબતો
    c
    સનદી ક્ષમતામાં રાજ્ય સરકાર હેઠળ સેવાઓ બજાવતા વ્યક્તિને અસર કરતી શિસ્તવિષયક બાબતો
    d
    અનુચ્છેદ ૩૩પની જોગવાઈઓની અસર આપી શકાતી રીત