GPSC Class 1 - 2 2018 Paper 1

Question 76
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેની કૃતિઓને તેના લેખકો સાથે જોડી ખરો વિકલ્પ પસંદ કરો.
કૃતિઓ
લેખકો
a. કાહે કોયલ શોર મચાયે
૧. સૌમ્ય જોશી
b. ઔરંગઝેબ
૨. હરીશ નાગ્રેયા
c. એક લાલની રાણી
3. ચિનુ મૌદી
d. આઠમા તારાનું આકાશ
૪. લાભશંકર ઠાકર

    a
    a-૩, b-૪, c-૧, d-૨

    b
    a-૧, b-૨, c-૩, d-૪
    c
    a-૪, b-૩, c-૨, d-૧
    d
    a-૨, b-૧, c-૪, d-૩