નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) હડપ્પી સભ્યતા બાબતે ખરું(રાં) છે?
૧. ધોળાવીરા ગુજરાતનું સૌથી મોટું હડપ્પીય સ્થળ છે.
૨. ‘સતી’ તરીકે ઓળખાવાતા ‘જોડીયા’ ભૂમિદાફ લોથલમાંથી મળ્યા છે.
3. ચળકતાં લાલ માટીનાં વાસણી સોરઠ હડપ્પીય સંસ્કૃતિના પરિપક્વ તબક્કાનું ગુણવત્તાદર્શક ચિહ્ન છે.