GPSC Class 1 - 2 2018 Paper 1

Question 20
EASYCorrect: +1Incorrect: -1

નીચેની વિગતોને સમયાનુક્રમ પ્રમાણે ગોઠવો -
૧. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના
૨. હોમ રૂલ ચળવળ
3. રાજધાનીનું કલકત્તાથી દિલ્હી સ્થળાંતર
૪. સ્વદેશી ચળવળ

    a
    ૪,૩,૨,૧
    b
    ૨,૧,૪,૩
    c
    ૩,૨,૧,૪
    d
    ૧,૪,૨,૩