GPSC Class 1 - 2 2018 Paper 1

Question 11
EASYCorrect: +1Incorrect: -1

નીચે આપેલા રાજાઓમાંથી કયા ગુપ્તા વંશના રાજાએ અશ્વમેધ સિક્કાને જારી કર્યો?
૧. સમુદ્રગુપ્ત
૨. ચંદ્રગુપ્ત - ૨ (વિક્રમાદિત્ય)
3. કુમારગુપ્ત -૧
૪. સ્કંદગુપ્ત

    a
    ૧ અને ૨
    b
    ૧ અને ૩
    c
    ૨ અને ૩
    d
    ૧  ૨ અને ૪