GPSC Class 1 - 2 2018 Paper 1

Question 140
EASYCorrect: +1Incorrect: -1

આંતર-રાજ્ય પરિષદ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. તેની સ્થાપના રાષ્ટ્રપતિના આદેશથી થાય છે.
૨. તેની ફરજનો પ્રકાર સંસદ દ્વારા વ્યાખ્યાયિત થાય છે.
3. તેની સ્થાપના લોકહિતની સેવા કરવા માટે થયેલી છે.

    a
    ફક્ત ૧ અને 3
    b
    ફક્ત ૨
    c
    ફક્ત ૨ અને ૩ 
    d
    ૧, ૨ અને ૩