GPSC Class 1 - 2 2018 Paper 1

Question 169
DIFFICULTCorrect: +1Incorrect: -1

આપેલા વર્તુળ માટે એક વૃતખંડ નો ખૂણો 60° છે. જો તે વૃતખંડનું ક્ષેત્રફળ 132/7 ચો.સેમી. હેય તો વતુર્ળની ત્રિજ્યા કેટલી થશે?

    a
    6 સે.મી.
    b
    7 સે.મી
    c
    8 સે.મી
    d
    9 સે.મી