GPSC Class 1 - 2 2018 Paper 1

Question 25
EASYCorrect: +1Incorrect: -1

મહાલવારી સેટલમેન્ટ (જમાબંધી) સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. તે કાયમી સેટલમેન્ટ (જમાબંધી)ની સુધારેલી આવૃત્તિ છે.
૨. આ પ્રથામાં જમીન મહેસુલ કાયમી રીતે નિશ્ચિત કરવામાં આવ્યું.

    a
    ફક્ત ૧
    b
    ફક્ત ૨
    c
    બંને ૧ અને ૨
    d
    ૧ અને ર માંથી કોઈ પણ નહી