ભારતમાં ‘અધિકૃત ભાષા’ના દરજ્જાના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. હિંદી દેવનાગરી લિપિમાં એ ભારત સંધની અધિકૃત ભાષા છે.
૨. બંધારણ વિવિધ રાજ્યોની અધિકૃત ભાષાઓને સ્પષ્ટ કરે છે.
3. જ્યાં સુધી સંસદ અન્યથા પ્રદાન કરે નહીં ત્યાં સુધી, ઉચ્ય ન્યાયાલય અને સર્વોચ્ય ન્યાયલયની તમામ કાર્યવાહી અંગ્રેજીમાં જ ચાલશે.