GPSC Class 1 - 2 2018 Paper 1

Question 92
EASYCorrect: +1Incorrect: -1

નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. સરકારીઆ કમિશને આંતર-રાજ્ય પરિષદની સ્થાપના માટે ભલામણ કરી.
૨. આંતર-રાજ્ય પરિષદની જાહેરાત અને સ્થાપના રાષ્ટ્રપતિ હુકમ દ્વારા થઈ હતી.
3. આંતર-રાજ્ય પરિષદએ બંધારણ સભાની રાજ્યોની સમિતિની ભલામણ હતી.

    a
    ફક્ત ૧
    b
    ફક્ત ૧ અને ૨
    c
    ફકત ૨ અને ૩
    d
    ફક્ત ૧, ૨ અને ૩