GPSC Class 1 - 2 2018 Paper 1

Question 113
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા સંજોગો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ધોષણા માટે જરૂરી નથી?
૧. રાજ્ય વિધાનસભાનું વિધટન
૨. રાજ્યમાં મંત્રીપરિષદનું નિરસન
3. સ્થાનિક મંડળનું વિઘટન

    a
    ફક્ત ૧ અને ૨
    b
    ફકત ૧ અને ૩
    c
    ફક્ત ૨ અને ૩
    d
    ૧, ૨ અને ૩