GPSC Class 1 - 2 2018 Paper 1

Question 141
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેનું પૈકી કયું કાર્ય જાહેર નીતિ નિર્માણ પ્રક્રિયાના ભાગ તરીકે ગણવામાં આવતું નથી?

    a
    જાહેર સમસ્યાઓની ઓળખ
    b
    જાહેર સમસ્યાઓની નીતિ કાર્યસૂચિ ઉપર મૂકવી
    c
    સમસ્યાઓના ઉકેલ માટે નીતિ પ્રસ્તાવ ધડવા
    d
    રાજશાસન પધ્ધતિનું મૂલ્યાંકન