નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. સૂચના ટેકનોલોજી અધિનિયમ (૨૦૦૦) દ્વારા ભારતમાં ડિજિટલ શાસનને માન્ય કરવામાં આવ્યું છે.
૨. પ્રશાસનિક સુધારાની વિભાવના નિર્માણની પ્રક્રિયામાં સૂચના ટેકનોલોજી અધિનિયમ મહત્વનું સીમાચિહ્ન બન્યું છે.
3. ડિજિટલ શાસન નોકરશાહીની તુમારશાહી ઉપર પ્રહાર છે.