નાણાકીય વિધેયકો સંદર્ભે નીચે આપેલ વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
૧. બધાં નાણા-વિધેયકો (money bills) નાણાકીય વિધેયકો (financial bills) છે પરંતુ બધાં નાણાકીય વિધિયકો (financial bills), નાણા-વિધિયકો (money bills) હોતાં નથી.
૨. કેટલાંક પ્રકારનાં નાણાકીય વિધેયકો રાજ્યસભા દ્વારા બદલી અથવા અસ્વીકારી શકાય છે.
3. કેટલાંક પ્રકારનાં નાણાકીય વિધેયકો લોકસભા અથવા રાજ્યસભા, કોઈ પણા ગૃહમાં રજ઼ કરી શકાય છે.
૪. તમામ પ્રકારનાં નાણાકીય વિઘેયકો ફક્ત લોકસભામાં જ રજ઼ કરી શકાય છે.