GPSC Class 1 - 2 2018 Paper 1

Question 159
EASYCorrect: +1Incorrect: -1

નિર્દેશ: નીચેની વિગતો કાળજીપૂર્વક વાંચી આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
A, B, C, D, E, F અને G એ સાત તજજ્ઞો ત્રણ વાહનોમાં પ્રવાસ કરે છે - મારુતિ, હ્યુન્ડાઇ અને ટોયોટા. પ્રત્યેક વાહનમાં પ્રવાસ કરનારા પૈકી માત્ર એક વ્યક્તિ પુરુષ છે. ઉક્ત સાત તજજ્ઞો પૈકી બે એંજિનિયર, બે ડોક્ટર અને ત્રણ શિક્ષક છે.
1. C એક મહિલા ડોક્ટર છે, અને તે હંમેશા સાથે પ્રવાસ કરતી બે બહેનો A અને F સાથે પ્રવાસ કરતી નથી.
2. B એક પુરુષ એંજિનિયર છે, જે માત્ર શિક્ષક G સાથે જ મારુતિમાં પ્રવાસ કરે છે.
3. D એક પુરુષ ડોકટર છે.
4. સમાન પ્રકારનો વ્યવસાય કરતા લોકો એક જ વાહનમાં પ્રવાસ કરતા નથી.
5. A એંજિનિયર નથી અને તે હ્યુન્ડાઇમાં પ્રવાસ કરે છે.
નીચે પૈકી ક્યું વિધાન ખરું નથી?

    a
    E અને B એંજિનિયર છે
    b
    A અને E શિક્ષક છે
    c
    C અને D ડૉક્ટર છે
    d
    F અને B એંજિનિઅર છે