GPSC Class 1 - 2 2018 Paper 1

Question 22
EASYCorrect: +1Incorrect: -1

નીચેનાં પૈકી ક્યાં સૌપ્રથમ ‘પ્રજા મંડળ’ની રચના કરાઈ હતી?

    a
    વડોદરા
    b
    ભાવનગર
    c
    રાજકોટ
    d
    વઢવાણ