GPSC Class 1 - 2 2018 Paper 1

Question 106
EASYCorrect: +1Incorrect: -1

ભારતના પ્રધાનમંત્રી સંસદનાં ઉપલાં ગૃહમાં હોય એ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. તેઓ અવિશ્વાસની ગતિવિઘિની ધટનામાં તેમની તરફેણમાં મતદાન કરી શકશે નહીં.
૨. તેઓ લોકસભામાં, નીચલા ગૃહમાં અંદાજપત્ર પર બોલી શકતા નથી.
3. તેઓ રાજ્યસભા, ઉપલા સદનમાં નિવેદન કરી શકે છે.
૪. પ્રધાનમંત્રીની શપથવિધિના છ મહિનાની અંદર તેઓ લોકસભાના સભ્ય બનવા જોઈએ.

    a
    ફક્ત ૧
    b
    ફક્ત ૧ અને ૨
    c
    ફક્ત ૧, ૨ અને ૩
    d
    ૧, ૨, ૩ અને ૪