અખિલ ભારત વેપાર સંધ કોંગ્રેસ (All India Trade Union Congress | AITUC) સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. તેની સ્થાપના અસહકારની ચળવળ દરમિયાન કરવામાં આવી હતી.
૨. લાલા લાજપતરાય તેના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ હતા.
3. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તેની રચનાનો વિરોધ કર્યો.