વોકર સેટલમેન્ટ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
૧. વોકર સેટલમેન્ટ વડોદરાના ગાયકવાડ પરિવાર અને સૌરાષ્ટ્રના સરદારો વચ્ચે થયેલો કરાર હતો.
૨. વડોદરાના ગાયકવાડ પરિવારને આ પસંદ ન પડયો કારણ કે, એમને આમાં સૌરાષ્ટ્રમાં બ્રિટિશરોની દખલગીરી જણાતી હતી.
3. વડોદરાના ગાયકવાડ પરિવારે એનું સ્વાગત કર્યું કેમ કે એનાથી કોઈ લશ્કરી ચડાઈઓ વગર નિયમિત ચૂકવણીની ખાતરી મળતી હતી.
૪. એનાથી સૌરાષ્ટ્ર, બ્રિટીશ તાબા હેઠળ આવ્યું.