ટાંગળીયા કામ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. તે ગુજરાતનું જાણીતું લાકડા પર થતું કોતરણી કામ છે અને પરંપરાગત હસ્તકળા છે.
૨. આ કઠપૂતળીઓને ચમકીલા રંગો અને સુંદર રીતે હાથથી રંગવામાં આવે છે.
3. ભરવાડ સમુદાયની સ્રીઓ ધાધરા તરીકે આ વસ્ત્રને વીંટાળીને પેહેરે છે.