GPSC Class 1 - 2 2018 Paper 1

Question 103
EASYCorrect: +1Incorrect: -1

ભારતની સર્વોચ્ય અદાલતમાં વકીલાત કરવા માટે વકીલોની ત્રણ શ્રેણિ હકદાર છે. નીચેની પૈકી કઈ શ્રેણિ આ સૂચિમાં સામેલ નથી?

    a
    સંવૈધાનિક વકીલો
    b
    વરિષ્ઠ વકીલો
    c
    નોંધણી ઉપરના વકીલો
    d
    અન્ય વકીલો