લેખાનુદાન’ અને ‘વચગાળાના અંદાજપત્ર’ વચ્ચે શું ભેદ છે?
૧. લેખાનુદાનની જોગવાઈ કાયદેસરની નિયમિત સરકાર દ્વારા કરવામાં આવે છે; જ્યારે વચગાળાના અંદાજપત્રની જોગવાઈ રખેવાળ સરકાર દ્વારા કરવામાં આવે છે.
૨. લેખાનુદાન સરકારના અંદાજપત્રનાં ખર્ચ સાથે સંબંધિત છે; જ્યારે વચગાળાના અંદાજપત્રમાં ખર્ચ અને વસૂલી બને સમાવિષ્ટ હોય છે.