નીચે આપેલ વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) નથી?
૧. ડૉ. બી. આર. આંબેડકર ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ હતા.
૨. જવાહરલાલ નેહરૂએ સંધ બંધારણ સમિતિની અધ્યક્ષતા કરી હતી.
3. સરદાર પટેલે પ્રાંતીય બંધારણ સમિતિની અધ્યક્ષતા કરી હતી.
૪. સરદાર પટેલે રાજ્યોની સમિતિઓની અધ્યક્ષતા કરી હતી. (રાજ્યો સાથે વાટાધાટ માટેની સમિતિ)